ગુરુતત્ત્વના સંદેશ [Messages from Gurutattva, Gujarati]
શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સદ્ગુરુ પંદરમા દિવસ ગહન ધ્યાન અનુષ્ઠાન -2021 (2 જાન્યુઆરીથી 11 સાધકો માટે લખેલા સંદેશાઓ [Messages Written by Shri Sivakrupananda Swamiji for Sadguru Fifteenth Day Deep Meditation Ritual-2021 (January 2 for 11 Seekers)]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
Ms. Aalapi Bhatt
このコンテンツについて
તારીખ ૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ, ૨૦૨૧ દરમિયાન પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ૧૫મું ગહન ધ્યાન અનુષ્ઠાન સંપન્ન થયું. ગયા વર્ષની પરિસ્થિતિઓએ આપણને સૂક્ષ્મ ચેતનાશક્તિ સાથે જોડાઈને અંતર્મુખી થતા શિખવાડ્યું અને આ જ અભ્યાસને પ્રશસ્ત કરતા ગુરુતત્ત્વ સાથે જોડાવાનો આ ગહન ધ્યાન અનુષ્ઠાન એક શ્રેષ્ઠ અવસર રહ્યો.
‘ગુરુતત્ત્વના સંદેશ’, આ પુસ્તિકા પૂજ્ય સ્વામીજી દ્વારા આ અનુષ્ઠાન દરમિયાન આપવામાં આવેલા સંદેશાઓનું સંકલન છે જેમાં તેમણે પ્રત્યેક સાધકને નિજી માર્ગદર્શન કરીને તેમને આધ્યાત્મિક માર્ગ પર દિશાસૂચન છે. આ સંદેશાઓ દ્વારા પૂજ્ય સ્વામીજીએ ન કેવળ ગુરુતત્ત્વને વ્યાખ્યાંકિત કર્યું છે, પરંતુ ગુરુતત્ત્વ સાથે સમરસતા સ્થાપિત કરીને મોક્ષની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ પણ વિસ્તૃતરૂપે સમજાવ્યું છે.
Please note: This audiobook is in Gujarati.
©2021 Babaswami Printing & Multimedia Pvt. Ltd. (P)2021 Babaswami Printing & Multimedia Pvt. Ltd.