-
サマリー
あらすじ・解説
નિત્યા અને આરવની રોજબરોજની મુલાકાત અને નિયમિત થતી ટેલિફોનિક વાતો એકબીજા પ્રત્યે નવી લાગણીઓમાં રૂપાંતરિત થાય છે. આરવનો સંઘર્ષ ભર્યો ભૂતકાળ અને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા, કારકિર્દીમાં કરેલી સખત મહેનતની જાણ નિત્યાને થતાં, તેનો આરવ પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices