• SBS Gujarati - SBS ગુજરાતી

  • 著者: SBS
  • ポッドキャスト

SBS Gujarati - SBS ગુજરાતી

著者: SBS
  • サマリー

  • Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
    Copyright 2024, Special Broadcasting Services
    続きを読む 一部表示
activate_samplebutton_t1
エピソード
  • Indigenous astronomy: How the sky informs cultural practices - આદિજાતી ખગોળશાસ્ત્ર: જાણો, કેવી રીતે આકાશ સાથે જોડાયેલી છે સાંસ્કૃતિક માન્યતાઓ
    2024/09/20
    Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - અવકાશી પદાર્થોનું ખગોળીય જ્ઞાન ફર્સ્ટ નેશન્સ લોકોના જીવન અને કાયદાને પ્રભાવિત તથા માહિતગાર કરે છે. આકાશગંગાની અજાયબીથી માંડીને ઉલ્કાઓ અને ચંદ્રના વિવિધ તબક્કાઓ સુધી - સ્વદેશી ખગોળશાસ્ત્ર અને તારાના જ્ઞાન વિશે વધુ માહિતી મેળવીએ.
    続きを読む 一部表示
    9 分
  • SBS Gujarati News Bulletin 19 September 2024 - ૧૯ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    2024/09/19
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    続きを読む 一部表示
    5 分
  • ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ રેસીડન્ટ્સ (PR) ને વિદેશ પ્રવાસ અગાઉ વિઝાની વિગતો તપાસવાની સલાહ
    2024/09/19
    ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા અનુસાર, વિદેશ પ્રવાસ કરવાની યોજના ધરાવતા દેશના પર્મેનન્ટ રેસીડન્ટ્સે તેમના વિઝાની અવધિ તપાસવી જરૂરી છે. જેથી, વિદેશ પ્રવાસ દરમિયાન જો તેમના પર્મેનન્ટ રેસીડન્સી વિઝાની મુદત સમાપ્ત થઇ જાય તેવા સંજોગોમાં તેઓ દેશ બહાર અટવાઇ ન જાય.
    続きを読む 一部表示
    4 分

あらすじ・解説

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Copyright 2024, Special Broadcasting Services

SBS Gujarati - SBS ગુજરાતીに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。